પોરબંદરમાં ભેળસેળયુક્ત ઘીના કાળા કારોબારનો પર્દાફાશ: એલસીબી પોલીસે છાંયામાંથી ૧૩૫ કિલો શંકાસ્પદ ઘી અને ૭૩૪ કિલો વનસ્પતિ ઘી ઝડપી પાડ્યું... 02 September, 2026
ખેડૂતોની વ્હારે આવ્યા ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા: વરસાદ ખેંચાતા સિંચાઈ મંત્રીને પત્ર લખી ઉપલેટા-ધોરાજી પંથકના ડેમો ભરવા કરી માંગ.... 02 September, 2026
નાગ પાંચમે રાજકોટની ઐતિહાસિક રાજકુમાર કોલેજ સ્થિત નાગ મંદિરે ઉમટ્યા ભક્તો: દૂધ અને તલવટ અર્પણ કરી કરી નાગ દેવતાની પૂજા 02 September, 2026
રાજકોટ પોલીસનો સપાટો: ડીસીપી જગદીશ બાંગરવાએ તમામ હિસ્ટ્રીશીટરોની પરેડ યોજી કાયદામાં રહેવાની આપી કડક ચેતવણી... 02 September, 2026
'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'માં આપ નેતા ઈસુદાન ગઢવીનું મોટું એલાન: આવતીકાલની કેબિનેટમાં દુષ્કાળ જાહેર નહીં થાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે... 02 September, 2026
રાજકોટમાં પોલીસ અને ભાજપ આમનેસામને: 'એ' ડિવિઝન પીઆઈ જયેશ વાઢીયાની કથિત દાદાગીરીનો મામલો સીધો શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યો... 02 September, 2026
રાજકોટમાં શિવમ પાર્ક પર તોળાઈ રહ્યો છે ડીમોલેશનનો ખતરો: ભાવનગર રોડ પર સરકારી ખરાબાની ૪ એકર જમીન પર ગેરકાયદે સોસાયટી ઊભી કરાયાનો આક્ષેપ 02 September, 2026
રાજકોટ રેલવે તંત્રની ઘોર બેદરકારી આવી સામે: એરપોર્ટ ફાટક ખુલ્લું રહી ગયું અને ટ્રેન આવી પહોંચી, ડ્રાઈવરની સમજણથી ટળી મોટી હોનારત 02 September, 2026