Loading Please Wait !!!

જુનાગઢ

જૂનાગઢ શિવરાત્રી મેળામાં VVIP વાહનો પાછળ 20 લાખનો ખર્ચ

  અર્બનિયા અને લક્ઝરી ગાડીઓ પાછળ કરાયો તોતિંગ ખર્ચ કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની લોગબુક જ નથી સામાન્ય શ્રદ્ધાળુઓ હેરાન...

વિસાવદરમાં બાયપાસ માટે સરકારે પ્રથમ તબક્કે 20 કરોડ મંજૂર કર્યા

  જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને DPRની કામગીરી હાથ ધરાશે અમરેલીથી સોમનાથ અને સાસણગીર જતા માર્ગો પર વધે છે ટ્રાફિક સતાધાર...

સોમનાથ, અંબાજી, દ્વારકાના સર્કિટ હાઉસ ખાનગી કંપનીને સોંપાયા

ખાનગીકરણ; ત્રણેય સર્કિટ હાઉસ મેકવે મેનેજમેન્ટને સોંપવામાં આવ્યા 75% રૂમનું ભાડું ખાનગી પાર્ટી નક્કી કરશે 25% રૂમ સરકારી નિયત દરે...

જૂનાગઢ APMC ની ચૂંટણી: ખેડૂત વિભાગની 10 બેઠકો પર 17 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

  વેપારી વિભાગની 4 અને સહકારી સંઘની 2 મળીને કુલ 6 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભાજપના 10 અને આપના 7...

સૌરાષ્ટ્રમાંથી દેશભરમાં દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું ધૂમ વેચાણ: ગીર સોમનાથ વાવેતરમાં મોખરે

  ગીર સોમનાથમાં 11,000 અને જૂનાગઢમાં 6,770 હેક્ટરમાં નાળિયેરીનું વિપુલ વાવેતર નોંધાયું ગુજરાતમાં વાર્ષિક 26 કરોડ નાળિયેરના કુલ...

સરકાર ખેડૂતોની પડખે નથી એટલે આંદોલન કરવું પડે છેઃ ઇસુદાન

» ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’માં ઇસુદાન ગઢવીનું એલાન   » ભાજપના નેતાઓને કંપની, ગ્રાન્ટ, ટેન્ડર દેખાય છે ફક્ત વરસાદનો નહીં...

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં દીપડો ઘૂસતાં ફફડાટ: પ્રવાસીઓની સુરક્ષા માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો

  રવિવારની રજામાં પ્રવાસીઓથી ધમધમતા ઉપરકોટના ધારાગઢ દરવાજા પાસે દીપડો દેખાતાં નાસભાગ પ્રવાસીઓએ મોબાઈલ કેમેરામાં દીપડાના...

જૂનાગઢમાં બીપીની શંકાસ્પદ દવા મુદ્દે સાગર ફાર્મા એજન્સીમાં તપાસ

સિટી ન્યૂઝ@ગાંધીનગર ગાંધીનગરથી જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી કે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ એમજી ટેબ્લેટના બેચ નંબર...

જૂનાગઢના કડીયાવાડમાં નશાના કારણે 23 વર્ષીય યુવકનું મોત: ભાઈનો ગંભીર આક્ષેપ

  કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય આદિત્ય પરમારની તબિયત લથડતાં સિવિલમાં ખસેડાયો છેલ્લા 5 વર્ષથી ગાંજો, ચિલમ અને સિરપના રવાડે ચડેલા...

વરસાદ ખેંચાતા, ખેડૂતો ચિંતિત : પાક નિષ્ફળ જવાનું સંકટ

કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા ઉતર્યા મેંદરડામાં મગફળી સહિતનો પાક સડવા લાગ્યો પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની રાહત-વળતરની...