સુરતમાં સગીરાની છેડતી બાદ ‘રણસંગ્રામ’: હજારોની ભીડે પોલીસ સ્ટેશન ઘેર્યું, આરોપી શેખ અઝીઝને લોકોએ જાહેરમાં બરાબરનો ફટકાર્યો
અલથાણ વિસ્તાર 3 કલાક સુધી બાનમાં- રિકન્સ્ટ્રક્શન સમયે પણ આક્રોશ; પોલીસના લાઠીચાર્જમાં SPG ના સભ્યો ઇજાગ્રસ્ત 12 વર્ષની દીકરીની...