ફક્ત 20 સેકન્ડનું ‘હગ’ સ્ટ્રેસ ગાયબ
- બાલકોને એક જપ્પી તેના આત્મવિશ્વાસ, ભાવનાત્મક સુરક્ષા અને માતા–પિતા સાથેના સંબંધને મજબૂત બનાવે છે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
બાળકોને સારી સ્કૂલ, પૌષ્ટિક આહાર અને સારી સુવિધાઓ આપવાનું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તેમને પ્રેમનો સ્પર્શ આપવો. બાળકને રોજ એક હગ અપાવી adat તેના આત્મવિશ્વાસ, ભાવનાત્મક સુરક્ષા અને માતા-પિતા સાથેના સંબંધને વધુ મજબૂત બનાવી શકે છે. આવું તો હવે આપણે જાણીએ જ છીએ. જોકે પ્રેમનું આલિંગન પેરેન્ટ્સ માટે પણ જાદુઈ નીવડી શકે છે એ સમજવું જરૂરી છે. અનેક અભ્યાસોમાં કહેવાયું છે કે પ્રિયજનનું ૨૦ સેકન્ડનું હુંફાળું આલિંગન વ્યક્તિના શરીરમાં ઓક્સિটোસિન નામના પ્રેમના ફેમિક્સનું ઝરણું પેદા કરે છે અને સ્ટ્રેસને કારણો પેદા થતા કોર્ટિસોલ હૉર્મોન્સ થર્મત થઈ જાય છે. અલબત, થોડા સમય માટે જ, પરંતુ એ થોડા સમયમાં વ્યક્તિ રિલેક્સ થઈ જાય છે એની લાંબા ગાળા સુધી અસર રહે છે. હજુ થોડા સમય પહેલાં જ બ્રિટિશ રોયલ ફેમિલીના ક્યુબ ઓફ સસસેકસ તરીકે જાણીતા પ્રિન્સ હેરીએ પણ પોતાના જીવનમાં બાળકોની પ્રેમનાં જપ્પીનું કેટલું મહત્વ છે એ વિશે વાત કરી હતી. તેમણે કહેલું કે જ્યારે પણ મુશ્કેલ કે ધકકી દેનારો દિવસ હોય ત્યારે તેઓ તેમના બાળકો પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટે એક્સ્ટ્રા, એક્સ્ટ્રા ટાઈટ હગ્સ આપે છે. આ આદત તેમને તેમની
સ્વર્ગસ્થ માતા પ્રિન્સેસ ડાયના પાસેથી મળી હતી. ડાયના દેરી અને તેમના ભાઈ પ્રિન્સ વિલિયમને પણ આ જ રીતે શક્ય એટલી જોરથી ભેટી લેતાં, બાળકના બેટી પડવાથી તેમના શારીરિક અને માનસિક વિકાસ પર કેવી અસર પડે છે? ઘરમાં પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની આ આદત આગામી પેઢીને વધુ સંવેદનશીલ કનેક્શન તેમને માનસિક શાંતિ કેવી રીતે આપે છે? મમ્મી-પપ્પા પોતે જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે બાળક સાથીનું આ ફિઝિકલ કનેક્શન તેમને માનસિક શાંતિ કેવી રીતે આપે છે? મમ્મી-પપ્પા જ્યારે બાળકને ભેટી પડે છે ત્યારે સ્કિન-ટુ-સ્કિન ટચ મમ્મી-પપ્પા અને બાળક બન્નેને એક સુરક્ષિત
વાતાવરણનો અહેસાસ કરાવે છે, કારણ કે ત્યાંનાં રિસોર્ટર્સ મગજને સિગ્નલ મોકલે છે કે આ એક સેફ સ્પેશ્સ છે. આ સ્પર્શથી શરીરમાંથી એવાં રસાયણો અને હૉર્મોન્સ મુક્ત થાય છે જે બાળકની લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મગજમાંથી ઓક્સિડેસિન નામનું હૉર્મોન રિલીઝ થાય છે જે માત્ર લવ હૉર્મોન નથી પરંતુ એ મમ્મી-પપ્પા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવે છે, એટૅચમેન્ટ અને વિશ્વાસ વધારે છે તથા બન્નેને એવો અહેસાસ કરાવે છે કે હું તારી સાથૈ છું. આ ઉપરાંત એ શરીરની પૅરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જેનાથી કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હૉર્મોન ઘટે છે અને હૃદયના ધબકારા પણ સામાન્ય લચ પર આવી જાય છે. આમ આ ટચ કુદરતી રીતે જ એક ઇમોશનલ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. જોકે આ બધી સકારાત્મક અસરો ત્યારે જ થાય છે જ્યારે આ સ્પર્શ મમ્મી-પપ્પા કે પ્રેમમાં વ્યક્તિ તરફથી મળતો હોય. જો કોઈ અજાણી વ્યક્તિ બાળકને ગળે લગાવે તો પ્રક્રિયા ધીમી થઈ જાય છે. બાળક અસુરક્ષિતતા અનુભવે છે, તે તેનાથી દૂર થવાનો પ્રયાસ કરે છે અને જો અજાણી વ્યક્તિ તેને છોડે નહીં તો એમાં સ્ટ્રેસ હૉર્મોન્સ વધી જાય છે તથા બાળકને લાગે છે કે તેની ભાવનાત્મક સીમાઓનું કૂંજન થઈ રહ્યું છે.