Loading Please Wait !!!
કોર્પોરેશનના પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા જૈન ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ


સિટી ન્યૂઝ@રાજકોટ આજરોજ ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા રાજકોટ મ્યુનિ.. કોર્પોરેશન ના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ જેમાં મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબહેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમણીયા, તેમજ દંડક સંજયસિંહ રાણા ને શહેર ભાજપ કોષાધ્યક્ષ અને જૈન અગ્રણી મયુરભાઈ શાહ એ શુભેચ્છા પાઠવી હતી.