સરગમ ક્લબ ઇવનિંગ પોસ્ટમાં સાત દિવસીય સંગીત સંધ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા. ૦૧/૦૬/૨૬ ને સોમવાર નાં રોજ ૫:૩૦ કલાકે “શિવમ મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૦૨/૦૬/૨૬ ને મંગળવાર નાં રોજ ૫:૩૦ કલાકે “આર. એન. મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.૦૩/૦૬/૨૬ ને બુધવાર નાં રોજ ૫:૩૦ કલાકે “ઉમરજેડી એન્ડ પાર્ટી” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.૦૪/૦૬/૨૬ ને ગુરૂવાર નાં રોજ ૫:૩૦ કલાકે “એ. રફી મ્યુઝિકલ ઇવેન્ટ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.૦૫/૦૬/૨૬ ને શુક્રવાર નાં રોજ ૫:૩૦ કલાકે “મહાદેવ સોશિયલ ગ્રુપ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.૦૬/૦૬/૨૬ ને શનિવાર નાં રોજ ૫:૩૦ કલાકે “સુપંચમ મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા.૦૭/૦૬/૨૬ ને રવિવાર નાં રોજ ૫:૩૦ કલાકે “ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તો તમામ સરગમ ક્લબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઇકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરેશભાઈ સોલંકી, સંદીપભાઈ માકડીયા, રીનાબેન એન. પરમાર, ઉમરભાઈ જેડી, અફઝલભાઈ આર. મકવાણા, બિપિનભાઈ ઠાકર, કૃષ્ણાકાંતભાઈ ઉપાધ્યાય તેમજ નીલાબેન હિંડોચા વગેરે જહેમત ઉઠાવી