અખબારમાં ફૂડ જોખમકારક ? રાજકોટ આરોગ્ય શાખા અજાણ હતી ?
રાજકોટમાં આ નિયમો લાગુ ?
FSSAI કડક કાર્યવાહી શરૂ
સિટી ન્યૂઝ@રાજકોટ
ભારતમાં સમોસા, પકોડા અને જલેબી વેચનારા માટે મોટો ફેરફાર થયો છે. ખાવાની વસ્તુઓને અખબારમાં લપેટીને આપવા બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. મુંબઈમાં એક વડાપાઉં વિક્રેતા ગ્રાહકોને અખબારમાં ખાવાનું પેક કરીને આપી રહ્યો હતો. આ પછી FSSAI અને BMC એ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ત્યારબાદ દેશભર માટે કડક નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આ નિયમ હોટલ, ક્લાઉડ કિચન સહિત તમામ ખાદ્ય કારોબારીઓ પર લાગુ થશે.
આ નિયમ હોટલ, ક્લાઉડ કિચન સહિત તમામ ખાદ્ય કારોબારીઓ પર લાગુ થશે.