Loading Please Wait !!!
રાજકોટના વેપારી સાથે 20 કિલો ચાંદીની છેતરપિંડી

  • ઉદયપુરના વેપારીએ પાવલ મગાવી બ્યુ મારી દેતા નોંધાવી ફરિયાદ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ઉદયપુરના એક જ્વેલર્સ વેપારી સાથે વિશ્વાસઘાત અને ઠગાઈનો બનાવ નોંધાયો છે. ખારીદિયાપરા ખાતે રહેતા અને “શ્રી ખોડિયાર આભૂષણ” માં ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા સલીમભાઈ અબ્રાહિમભાઈ ગાડિયાએ ઉદયપુરના રેલ્વે સ્ટેશન સામેની એક પેઢી “ચેમ્પિયન જ્વેલર્સ” સામે ૨૦ લાખની ચાંદીની છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે સલીમભાઈ અને કાલરાસિંહ બંને ચાંદીના દાગીનાના વેપાર સાથે સંકળાયેલા છે. વ્યવસાયિક સંબંધોને આધારે કાલરાસિંહે ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફેક્ટરીમાં પાવલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. જેના અનુસંધાને તા. ૧૦ જૂન ૨૦૨૧ રોજ ફરિયાદીએ રૂા.૪૫.૪૮ લાખ ચૂકવતા ૨૦.૫૨૫ કિલોગ્રામ ચાંદીમાંથી ૨૦ કિલોગ્રામ પાવલ બનાવી આપી હતી. જે બાદ મળ્યા બાદ આરોપી ગલ્લા ટલ્લા કરતો રહ્યો હતો. વેપારીએ ઉદયપુર સ્થિત પોલીસની દુકાન ખાતે કરી હતી છતાં આરોપીએ છેતરપિંડીનો જાણે જિદ્દ હોય તેમ ફરિયાદ નોંધાવી હતી.