Loading Please Wait !!!

ગાંધીનગર

ગાંધીનગરમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: ઓસ્ટ્રેલિયાના નકલી લેટર આપી ₹28 લાખ અને પાસપોર્ટ પડાવ્યા, મહેસાણાનો એજન્ટ શંકાના ઘેરામાં

  કુડાસણની એજન્સીમાં છેતરપિંડીનો ખેલ- વિસનગરના એજન્ટે ડિલિવરી બોય સહિતના યુવાનોને વર્ક પરમિટના નામે છેતર્યા  વોટ્સએપ પર...

GSRTC માં ‘ખાનગીકરણ’ નો ખેલ: 250 બસના ભાડાપેટે વર્ષે ₹156 કરોડ કંપનીઓની ઝોળીમાં, અઢી વર્ષના ભાડામાં નવી બસો ખરીદી શકાય!

  PPP મોડલના નામે જનતાની પરિવહન સેવા ગીરવે? વધુ 1200 નવી બસો ભાડે લેવાના નિગમના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ  કિલોમીટર દીઠ ₹63...

ગાંધીનગરમાં ચૂંટણીનો જંગ જામ્યો: જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર, હવે મેદાને પડશે ‘મહારથીઓ’

  ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ; 26 એપ્રિલે નક્કી થશે ગાંધીનગરનું ભવિષ્ય  AAP ની એન્ટ્રીથી બદલાશે સમીકરણો? જુઓ ભાજપ...

ગાંધીનગરમાં તસ્કરોનો મોટો હાથ: NRI ના બંધ બંગલામાંથી ₹50 લાખની ચોરી, સાયબર ફ્રોડના ડરે લોકર ખાલી કરવું ભારે પડ્યું

  સેક્ટર-2C માં બિઝનેસમેનના ઘરે ત્રાટક્યા ચોર; જીવનભરની કમાણી જેવી સોના-રોકડની મત્તા સાફ  બારીની ગ્રિલ તોડી ઠંડા કલેજે ચોરીને...

દહેગામના ‘ગઢ’ ને બચાવવા કોંગ્રેસના ધમધમાટ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વોર્ડ-3 માં ગજવી જનસભા

  નફરતની રાજનીતિ સામે ભાઈચારાનો નારો; ભાજપના નવા સમીકરણો સામે કોંગ્રેસની વળતી રણનીતિ ૫૨૧૯ મતદારોના મન કળવા અઘરા; મુસ્લિમ, દલિત...

ચૂંટણી આચારસંહિતાનો સરેઆમ ભંગ? સાંસદ મિતેશ પટેલના ‘ગ્રાન્ટ રોકવાના’ નિવેદન સામે કોંગ્રેસ આક્રમક

  રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી તપાસની માંગ; અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો  આણંદના આંકલાવમાં સાંસદ મિતેશ પટેલની...

ગાંધીનગરમાં અભ્યાસ કરતા અમરેલીના આશાસ્પદ યુવકનો આપઘાત: સેક્ટર-15ની સરકારી હોસ્ટેલમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

  અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા રાજન ધાંધલે ગળેફાંસો ખાધો; અગમ્ય કારણોસર ભરેલા પગલાથી પરિવાર અને મિત્રો સ્તબ્ધ મૂળ કુંકાવાવનો...

કાજલ મહેરિયાના લગ્નનો ‘હાઈવોલ્ટેજ ડ્રામા’: પરિવારના આક્ષેપો સામે ગાયિકાએ તોડ્યું મૌન, કહ્યું- "મેં સંવિધાન મુજબ લગ્ન કર્યા છે"

  દીકરીને લેવા ગયેલા 70 લોકોના ટોળાને સાસરી પક્ષે કાઢ્યા બહાર; ગાયિકાએ કહ્યું- "ધમકીઓ મળી રહી છે, હવે સીધી કાયદેસરની કાર્યવાહી...

લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ: સાસરીમાં પરિવાર અને સમાજના આગેવાનો ઉમટતા પોલીસ દોડતી થઈ

  ભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી મામલો ગરમાયો; અડાલજ પોલીસ સ્ટેશનમાં કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની ખાતરી આપી  ‘મળ્યાં...

ચૂંટણી પ્રચારમાં સન્નાટો: હીટવેવ અને મતદારોની નીરસતાએ રાજકીય પક્ષોના ‘પેટમાં ફાળ’ પાડી

  રવિવારે રજા હોવા છતાં રેલીઓમાં પાંખી હાજરી; ઉમેદવારોએ પ્રચારનો સમય બદલી વહેલી સવાર અને મોડી સાંજનો કર્યો  ડોર-ટુ-ડોર સંપર્ક...

ગુજરાત ભાજપના ખભે મોટી જવાબદારી: પાંચ રાજ્યોના જંગમાં રાષ્ટ્રીય નેતાઓ વ્યસ્ત, સ્થાનિક નેતાઓ ગજવશે મેદાન

  બંગાળથી કેરળ સુધી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ; ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યોને અપાયા ટાર્ગેટ  15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા...

ગુજરાતી કેરી હવે સાત સમુંદર પાર જશે: મહેસાણામાં આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ

ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની મોટી જાહેરાત; અમેરિકા અને યુરોપના બજારોમાં ગુંજશે ગુજરાતનો સ્વાદ સીધી ખરીદીથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ...