Loading Please Wait !!!

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપની 'સર્જિકલ સ્ટ્રાઈક': 28 માંથી 27 બેઠકો પર 'નો રિપીટ', મોટા માથાના પતા કપાયા!

90 ટકા નવા ચહેરાઓ પર દાવ – જિલ્લા પંચાયત પ્રમુખ અને અનેક સમિતિના ચેરમેનોની થઈ રજા માણસાની લોદરા અને દહેગામની કડજોદરા બેઠક પર જ જૂના...

"પતિ કહે તેમ જ કરવું પડશે": મુંબઈના સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા ગાંધીનગર પિયર ભેગી થઈ, છેક કેનેડા સુધી પહોંચી પતિની ક્રૂરતા!

ચારિત્ર્ય પર શંકા, મારઝૂડ અને અન્ય સ્ત્રી સાથે સંબંધો – પીડિતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી લગ્નના એક...

ચંદ્રાલા હાઈવે પર કાળમુખો અકસ્માત: કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા આઈસર અથડાઈ, સારવાર લઈ પરત ફરેલા ડ્રાઈવરનું કરુણ મોત!

હોસ્પિટલથી ઘટનાસ્થળે આવતા જ અચાનક દુખાવો ઉપડ્યો અને દમ તોડ્યો – ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી અકસ્માત બાદ પેટમાં અસહ્ય દુખાવો અને...

જુગારના રંગમાં ભંગ: કલોલના તેરસાપરાની સીમમાં તીનપત્તી રમતા પાંચ નબીરાઓ ઝડપાયા!

84 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત – ખોડિયાર માતાના મંદિર પાસેના ખરાબામાં જામી હતી મહેફિલ રોકડ, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ...

ગાંધીનગર સિવિલના તબીબોનો ચમત્કાર: યુવકના લીવરમાંથી હજારો 'ડોટર સિસ્ટ' દૂર કરી આપ્યું નવું જીવન!

5 વર્ષની પીડાનો અંત – ખાનગી હોસ્પિટલો જે ઓપરેશનમાં ડરતી હતી તે સિવિલના ડોક્ટરોએ સફળતાપૂર્વક કર્યું હાઇડેટીડ સિસ્ટની જોખમી...

ડ્રગ્સ માફિયાઓ સાવધાન! ગુજરાત પોલીસનું 'NARIT AI' શસ્ત્ર તૈયાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું

NDPS કેસમાં આરોપીઓ હવે કાયદાની પકડમાંથી છૂટી નહીં શકે – તપાસમાં એઆઈ કરશે માર્ગદર્શન FIR અપલોડ થતા જ થશે કેસનું પોસ્ટમોર્ટમ – સુપ્રીમ...

ચૂંટણી જંગમાં 'બાટલો, બંગડી અને બિસ્કિટ' નો જાદુ: 209 સિમ્બોલ વચ્ચે ખેલાશે મહાસંગ્રામ, જાણો શું છે આખી યાદી?

રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કર્યા ફ્રી સિમ્બોલ્સ – અપક્ષ ઉમેદવારો માટે પ્રતીકો બનશે જીત-હારનો મોટો ફેક્ટર 209 વિવિધ ચિહ્નો સાથે...

ગાંધીનગર મનપાની 'સ્વીટ' સ્ટ્રાઈક: શેરડીના રસના ચિચોડા પર તવાઈ, ગંદકી કરનારા 61 વેપારીઓ દંડાયા!

ઉનાળામાં રસની જ્યાફત વચ્ચે ગંદકી કરનારાઓ સાવધાન – મનપાએ વસૂલ્યો 26,300નો વહીવટી ચાર્જ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને 10 ફૂટની...

ચૂંટણી પહેલા ગાંધીનગર પોલીસનો મોટો સપાટો: સેક્ટર-28 GIDC ના બંધ ગોડાઉનમાંથી 37.75 લાખનો દારૂ ઝડપાયો!

SOG એ બાતમીના આધારે પાડ્યો દરોડો – 972 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગરોમાં ફફડાટ "ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કરવાની પેરવી...

ઓનલાઈન પાસ સેવા ફરી શરૂ, હવે ઘરે બેઠા મોબાઈલથી થશે રજીસ્ટ્રેશન!

એસ.ટી. નિગમે ઈનહાઉસ સોફ્ટવેર કર્યું અપગ્રેડ – વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી રાહત QR કોડ સ્કેન કરીને કરી શકાશે ઓનલાઈન...

ખાખી છોડી ખાદી ધારણ કરશે IPS મનોજ નિનામા: ટ્રાફિક IG પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા!

ચૂંટણીના માહોલમાં મોટો ધડાકો - અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી રાજ્ય સરકારે તાત્કાલિક સ્વીકાર્યું...

અમદાવાદ પોલીસમાં મોટું શુદ્ધિકરણ: 67 PIની બદલી અને પોસ્ટિંગ, ભલામણ કરનારા 'વગદારો' ને કમિશનરનો 'સોરી'!

13 PI ની આંતરિક બદલી અને બહારથી આવેલા 54 ને અપાયું પોસ્ટિંગ – વહીવટદારો અને વચેટિયાઓની સિસ્ટમ પર વાગ્યો બ્રેક. વિવાદિત અધિકારીઓને...