ભાવનગર કોંગ્રેસનો 'ભાજપાપ' પ્રહાર: 31 વર્ષના શાસન સામે ભ્રષ્ટાચારની ચાર્જશીટ જાહેર, સિદસર જમીન કૌભાંડમાં અબજોના આક્ષેપ!
ઋત્વિક મકવાણાની ગર્જના- "ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી ચૂંટણીમાં વિલંબ" - બિલ્ડરોને સસ્તા ભાવે જમીન પધરાવ્યાનો દાવો સિદસર ટીપી...