"ભાવનગરનું 'ઈન્ડિયા હાઉસ' વિવાદોના વંટોળમાં: 50 કારતૂસ અને પ્રતિબંધિત પ્રાણીઓના અંગો મળવા મામલે ઉબેદ શેખ અને ભાઈ જેલ હવાલે"
રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો - "જીવતા કારતૂસ મારા નથી, બોડીગાર્ડના છે", હવે મધ્યપ્રદેશના સિક્યુરિટી ગાર્ડની થશે પૂછપરછ પોકેટ મંકી,...