Loading Please Wait !!!
રાજકોટમાં વર્ષ 1986માં પ્રથમ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હતી

 

છેલ્લા 42 વર્ષથી શહેરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે

પ્રથમ અદ્ભુત રથ આવો હતો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં પ્રથમ જન્માષ્ટમીની શોભાયાત્રામાં પ્રથમ ૧૯૮૬માં નીકേલ હતી જેમાં અદ્ભુત રથ બનાવેલ હતો. રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રાની શરૂઆત ૧૯૮૪ માં થઈ. શરૂઆતમાં ઓછા સાધનોનાં શોભાયાત્રામાં શણગાર કરવામાં આવતો હતો તેમાં પણ એક આકર્ષણ રથ બનાવવામાં આવતો વર્ષો સુધી અને કાર્યકર્તાઓએ કામ કરેલું હતું તેમાં વિશ્વ હિન્દુ પરિષદના હરીશભાઈ અંઘયાતની અનન્ય સેવા આપતા હતા તેઓ પ્રમાણિકતા, સ્પષ્ટ વક્તા, નિષ્ઠાવાન, ફડક શિસ્તના પાલનહાર, મહેનતુ હતા. રથયાત્રા હોય કે પછી રાક્ષસ દહન હોય તેમાં તેઓ ની કલા કારીગરીની અનન્ય સેવા હતી. ઘરની ચિંતા કર્યા વગર દિવસ રાત જોયા વગર અદભુત કાર્ય કરતા હતા તેમને પ્રસિદ્ધિને જરાય પાસ મોં રાખેલ નહોતા. મૂછસેવક હતા માટે જન્માષ્ટમી હોય તે રાક્ષસ દહન હોય ત્યારે હરીશભાઈ અંઘયાતા અચૂક યાદ આવે.
 
જન્માષ્ટમીની શોભાયાત્રાનો ઇતિહાસ

  • ચાર દાયકા જૂની ભવ્ય પરંપરા (શરૂઆત):રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે શોભાયાત્રા કાઢવાની આ ભવ્ય પરંપરા વર્ષ ૧૯૮૫-૮૬ની આસપાસ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬માં આ યાત્રા પોતાના ગૌરવપૂર્ણ વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રામાં યોગદાન આપનાર દિવંગત અગ્રણીઓ

  • સ્વ.ચીમનભાઈ શુકલ પૂર્વ સાંસદ માર્ગદર્શક VHP કૃષ્ણ જન્મોત્સવ સમિતિ
  • સ્વ.પ્રવીણકાકા મણિયાર RSS પ્રાંત કાર્યવાહ માર્ગદર્શક VHP કૃષ્ણ જન્મોત્સવ સમિતિ
  • સ્વ.ડો.કુંવરજીભાઈ જાદવ પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ભારતીય કિસાન સંઘ,માર્ગદર્શક VHP. કૃષ્ણ જન્મોત્સવ સમિતિ
  • સ્વ.ડો. પી. વી. દોશીપૂર્વ પ્રાંતસંઘ ચાલાકજી
  • સ્વ.કાંતિભાઈ વૈધપૂર્વ ડેપ્યુટી મેયર રાજકોટ,
  • યશવંતભાઈ ભટ્ટ VHP કેન્દ્રીય મંત્રી ટ્રસ્ટી રામજન્મભૂમિ ન્યાસ,
  • સ્વ. લાભુભાઈ ત્રિવેદી ગુરુ (પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
  • સ્વ.ડો. પ્રફુલભાઈ દોશી પૂર્વ પ્રમુખ સેવા ભારતી
  • સ્વ. પ્રવીણભાઈ કારિયાપૂર્વ ડિરેક્ટર RNSB પૂર્વ પ્રમુખ VHP સૌરાષ્ટ્ર પ્રાંત,
  • સ્વ. લાલજીભાઈ રાજેદ્રપૂર્વ ચેરમેન RNSB
  • સ્વ. ચંદ્રકાન્તભાઈ પાવગઢ્ઢી પૂર્વ ચેમેન RNSB,
  • સ્વ. વજુભાઈ માવાણીપૂર્વ પ્રમુખશ્રી રાજકોટએન્જીનીયરીંગએસોસિએશન
  • સ્વ. નરોતમભાઈ પોપટ પૂર્વ પ્રમુખ VHP રાજકોટ મહાનગર
  • સ્વ. જનકભાઈ કોટક પૂર્વ મેયર
  • સ્વ. રામભાઈ ઠાકર ABVP / PA/ વજીુભાઈ વાળા,
  • સ્વ. નરેન્દ્રભાઈ દી. જાની ABVP/RNSB/ રાજકોટ હોમગાર્ડ કમાન્ડર
  • સ્વ. ચંદ્રકાન્ત ભાઈ હિરાણીABVP /પત્રકાર/ અને પ્રબિસપાલ,અર્જુનલાલ હિરાણી પત્રકાર કોલેજ રાજકોટ,
  • રથયાત્રા શુશોભન/ શણાગાર
  • (૧) સ્વ. હરીશભાઈ અંઘયાતા વ્યવસાય એન્જીનીયર, જુના જનસંઘના અગ્રણી, અપના બજારમાં ડાયરેક્ટર તરીકે
  • (2) દોઢ દાયકા સુધી સોરઠીયા વાડી ચોક શુશોભન અને લાઈટીંગ શુશોભન
  • સ્વ. રમેશભાઈ ચાંગાણી, પૂર્વ કોર્પોરેટર,
  • સ્વ. હરિભાઈ ધવા પૂર્વ કોર્પોરેટર રથયાત્રા ટ્રાન્સપોર્ટ કમિટી
  • (૧)સ્વ.નાથાભાઈડોડીયા મમતાટ્રાન્સપોર્ટ
  • (૨)સ્વ.રણજીતસિંહ ડોડીયા પૂર્વ કોર્પોરેટર હરસિધ્ધિ ટ્રાન્સપોર્ટ
  • (૩)સ્વ. નૌતમભાઈ રાધવાણી જુના જનસંધી
  • (૪)સ્વ. દેવજીભાઈ વાઘેલાપૂર્વ સભ્ય શિક્ષણ સમિતિ
  • ૫) રાણા બાપુરાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ