Loading Please Wait !!!
ચૈતર વસાવાની સજા વિરુદ્ધ કાલથી AAP સપોર્ટ માર્ચ શરૂ

❝ સત્તાનો અહંકાર અને શક્તિને ઈતિહાસમાં પણ જનતાએ તોડી છે, ભવિષ્યમાં પણ તોડશે: ગોપાલ રાય

❝ ઈડી પાર્ટીની સરકાર ચૈતર વસાવાની જીત સહન કરી શકી નહીં અને બદલો લેવા માટે ખોટા કેસમાં સજા કરાવી : રાય

માર્ચનું આયોજન