Loading Please Wait !!!
નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લ તેમજ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીની શુભેચ્છા મુલાકાત


સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી જાહેર કરવામા આવેલ, જેમા મેયર તરીકે ડો. નેહલ ચીમનભાઈ શુક્લ તેમજ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની નિમણુક કરવામા આવેલ, આજ રોજ તેમની શુભેચ્છા મુલાકાત લેતા યશપાલસિંહ ચુડાસમા (મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ), નિરવ વ્યાસ, પ્રશાંત સિંધવ (યુવા ભા.જ.પા અગ્રણી), અવિ મકવાણા (યુવા ભા.જ.પા), સતિષ રાવલ (ઉપપ્રમુખ, ન્યુ મહાવીરનગર સોસાયટી) લીધેલ હતી.