પ્રેમિકાને ત્રાસ આપતા પતિને પ્રેમીએ મારી ખાડામાં દાટી દીધો
જામનગરનો રહસ્યમય ખુની ખેલ
પત્ની બે વર્ષ સુધી પરિવારને કહેતી રહી એ તો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
જામનગર નજીક દેવદ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે ફિલ્મી સ્ટોરીઓને પણ પાછળ છોડી દીધી છે. બે વર્ષ અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગુનોધની તપાસ પાછળ હત્યાનું એક મોટું રહસ્ય છુપાયેલું હોવાનો પર્દાફાશ થયો છે. જેમાં પત્રીએ પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાંખ્યો હતો.
પતિ તેને ત્રાસ આપતો જેથી હોવાની પ્રેમીને જાણ કરતાં તેણે તેના જ કારખાનામાં પાર્ટીના બહાને બોલાવીને કાસળ કાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, કેડી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારી કારખાનામાં જ ૧૦ ફૂટનો ખાડા ખોદી લાશા દાટી દીધી હતી. બીજી તરફ પત્ની બે વર્ષ સુધી પરિવારને કહેતી રહી કે, ‘એ તો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે’. જોકે, પરિવારના સભ્યોને શંક જતા તેઓએ પોલીસમાં જવાનું કહેતા જ પત્નીએ ગુનાની કબૂલાત કરી હતી.
આ અંગે ASP પ્રતિભાએ જણાવ્યું કે, સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી, જેમાં ફરિયાદી અશોક માવડિયાએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ જિજ્ઞેશ છેલ્લા બે વર્ષથી લાપતા છે. તેની પત્નીએ પુછતાં તે કહેતી હતી કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે પણ પરિવાર તેને સંપર્ક નંબર માંગતો, ત્યારે તેની પત્ની એવું કહેતી કે, તે ઓસ્ટ્રેલિયામાં જે કંપનીમાં કામ કરે છે,
ત્યાં ફોન પર વાત કરવાની મંજૂરી નથી. આથી છેલ્લા બે વર્ષથી પરિવારનો તેની સાથે કોઈ સંપર્ક થઈ શહ્યો નહોતો.દરમિયાન, પરિવારમાંથી કાકાકો કેરે ત્યારબાદ અમને કાયદાઓ સમજાવે. અમારા ખેતરોમાં બોકસાઈટ જેવી કિંમતી ખનીજ છે. મારે તેની લિઝ મુકવી છે તો ગેસ પાઇપ લાઈન નીકળ્યા પછી મારા ખેતરમાં લિઝ મંજુર થશે ?? T PMP એક્ટ ૧૯૬૨, ગેસ પાણી પાઈપ લાઈન કાયદો ૨૦૦૦ અને જમીન સંપાદન કાયદો ૨૦૧૩ તમામ કાયદાઓ મુજબ અમને વળતર કેટલું મળવા પાત્ર છે એ જાવાનો ખેડૂતોનો અધિકાર છે એ અધિકાર GSPL છીનવી ન શકે. ગેસ - પાણી પાઈપ લાઈન કાયદો ૨૦૦૦ મુજબ ૩(૧) અને ૬(૧) જાહેરનામામાં અમારા સર્વે નંબરનો ઉલ્લેખ જ નથી તો અમને આ કાયદો કેવીરીતે લાગુ પડે ?? GSPL ના ઉચ્ચ અધિકારીઓ અમને સમજાવે.
આ અંગે સિટી ‘બી’ પોલીસ રટેશણમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી અને શંકા વ્યક્ત કરી કે, તેમના ભાઈને તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને મારી નાખ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, પીડિત જિજ્ઞેશની પત્ની પૃથ્વીએ પોતાના પ્રેમી નિલેશ સાથે મળીને તેના દાવમાં સાયનાઇડ મેળવીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના મૃતદેહને કારખાનાની અંદર દાટી દીધો હતો. હાલમાં આ સ્થળે ખોદકામની કામગીરી ચાલુ છે.પ્રામ વિગતો અનુસાર, મૃતક અને તેની પત્ની વચ્ચે સતત તકરાર ચાલતી હતી અને પતિ દ્વારા પત્ની પર અસહ્ય શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેને પગલે પત્નીએ પોતાના પર થતા ત્રાસ અંગે પ્રેમી નિલેશને જાણ કરી હતી. પતિના ત્રાસથી મુક્તિ મેળવવા માટે નિલેશ અને પ્રેમિકાએ મળીને તેની હત્યાનો ખૌફનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.