Loading Please Wait !!!
રોટવીલર શ્વાને 9 વર્ષના બાળકના માથા-આંખ પર બટકા ભર્યા

=> અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતો હતો ને કૂતરાએ હુમલો કર્યો

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં તાડ સોસાયટીમાં ઘરઘાટી તારીક ડોગ ફરતા થાકીના દીકરા પર સોસાયટીમાં ખુલ્લા ફરતા રોટ વિલરે હુમલો કર્યો હતો. બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો, ત્યારે કૂતરાએ ડોકી ઉતરી બાળકના માથામાં અને આંખ પર ઇજા પહોંચાડી છે. બાળકને હાલ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ કૂતરાના મહિલા માલિક અપર્ણા રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. AMCમાં ડોગનું નવ વર્ષ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પૂર્વે રજિસ્ટ્રેશન રીન્યુ કરાવ્યું નહોતું છેલ્લા ૨૫ દિવસથી ડોગ રજિસ્ટ્રેશન વિના ફરી રહ્યું હતું. ઘટના (૮ જૂન) બન્યા બાદ સાંજના સમયે આરોપી મહિલા ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ મહિલા પણ સોસાયટીમાં જ અને બીજા બંગલામાં લાડે છે અને પતિ પણ સોસાયટીમાં જ છે. તાડ સોસાયટીમાં અલગ અલગ બંગલામાં ઘરઘાટી કરે છે. ઘટનાની જાણ થતા સમયે પણ તેઓ તેમના નવ વર્ષના દીકરાને લઈને તાડ સોસાયટીના બંગલામાં ઘરઘાટી કરવા ગયા હતા. આ દરમિયાન તેને તેના દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો.