ફેમિના બ્યૂટી એવોર્ડ્સ
- અનન્યાથી તમન્ના સુધી ગ્લેમર છવાયું
મુંબઇમાં તાજેતરમાં ફેમિના બ્યુટી એવોર્ડ્ઝ 2026નું આયોજન થયું હતું. જેમાં અનન્યા પાંડેને 'ધ ગ્લોબલ ફેસ એવોર્ડ', ક્રિતિ સેનનને 'બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર' એવોર્ડ, અદિતિ રાવ હૈદરીને 'ધ ઇટર્નલ મ્યૂઝ એવોર્ડ', કબીર બેદીને 'ટાઈમલેસ આઈકોન (મેલ)' એવોર્ડ, તમન્ના ભાટિયાને 'ધ ગોલ્ડન બ્યુટી એવોર્ડ' સહિતના એવોર્ડ્ઝ મળ્યા હતા. ક્રિતિ સેનન, અનન્યા પાંડે, તમન્ના ભાટિયા, વેદાંગ રૈના, વિજય વર્મા, શનાયા કપૂર, હિના ખાન, રસિકા દુગ્ગલ, પ્રતિભા રાંટા, રીયા ચક્રવર્તી સહિત અનેક સેલેબ્સ ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં.