Loading Please Wait !!!
49ની મલ્લિકા હજુ પણ સુપરહિટ

૪૯ વર્ષની મલ્લિકા શેરાવતે હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસ દેખાડીને લખ્યું કે 'કોઈ નસીબ નહીં, કોઈ શૉર્ટકટ નહીં. મેં આ શરીર રોજ આકરી મહેનત કરીને બનાવ્યું છે, જ્યારે મન નહોતું ત્યારે પણ મેં પ્રયાસ કર્યો છે. તમે ક્યારેય પણ તમારી સફર શરૂ કરી શકો છો. શરીર એ ક્ષણે બદલાવા લાગે છે જ્યારે મન એના માટે પ્રતિબદ્ધ થાય છે.'મલ્લિકા આ તસવીરોમાં વર્કઆઉટ ગિઅર પહેરીને ડમ્બેલ્સ તથા પાવર રેક્સ વચ્ચે આત્મવિશ્વાસથી પોઝ આપતી જોવા મળે છે.