Loading Please Wait !!!

રાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશનની સુવિધાઓ અને સેફ્ટી વ્યવસ્થાનું મહાપ્રબંધકે કર્યું નિરીક્ષણ

  » વિરમગામજામનગર રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ પૂર્ણ કરાયું » સ્ટેશનની સ્વચ્છતા, મુસાફર સુવિધા અને...

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર એમપી અને દાહોદની ત્રિપુટી ઝડપાઈ

રોકડા 43 લાખ, 25 લાખના દાગીના, બોલેરો, બે ચોરાઉ બાઈક, રાયફલ સહીત 77 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો: મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોની...

ત્રંબાની સીમમાં વાડીએ આવેલા બે મિત્રો એક શ્વાન અને 80 કબૂતર ચોરી ગયા

સીટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના ત્રંબા ગામની સીમમાં વાડી રાખેલા શ્વાન અને ૮૦ કબૂતરની ચોરી થયાની કોઠારીયા રોડ પર ગોકુલનગરમાં રહેતા...

પ્રવેશૌત્સવ પૂરો, પણ પુસ્તકો વગર ભણે છે વિદ્યાર્થીઓ

સરકારી-ખાનગી સ્કૂલોમાં હજુ 50% પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી 20 દિવસથી પુસ્તકો નથી ધારાસભ્યો પ્રવેશૌત્સવમાં ટનાટન તૈયાર થઈને ગયા હતા;...

રાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી : રિપોર્ટ માંગ્યો

  સિટી ન્યૂઝ@અયોધ્યા રાજકોટમાં બનેલા લવ જેહાદ કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઈ છે. ૨૧ વર્ષીય નંદિની આનંદભાઈ બોઆસલિયાના...

રાજકોટમાં ફેસબૂકમાંનગ્ન ફોટા મૂકી યુવાનોનેછેતરતી ગેંગથી સાવધાન

ફેક પ્રોફાઈલનો ખેલ; રૂપિયા લઈને ગાયબ થતી ઓનલાઈન ગેંગ !  શહેરમાં ફેક IDથી ચાલી રહ્યો છે મોટો સ્કેમ પોતાના રૂમમાં 4000, ફાર્મ હાઉસમાં લઈ...

પાણીની બોટલમાં ‘કટકી’નો ખેલ? હિસાબમાં ગોટાળા બોલે છે!

2.40 લાખ બોટલ મંગાવો એટલે 5 વાળી બોટલ 3 રૂપિયા ભાવમાં મળે 50% બોટલો તો પાંચ રૂપિયાની હતી તો 8 રૂપિયાનો ભાવ કેમ?  12.40 લાખ પાણીની બોટલ અને 6.50...

‘સંભારણાં’ કાર્યક્રમમાં 2000થી વધુ શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ

શ્રી બાલાજી હનુમાનજી મંદિરે કવિ ‘આપ’ની સ્મૃતિવંદનામાં ભજનરસની રમઝટ » પદ્મશ્રી હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ...