Loading Please Wait !!!

રાજકોટ

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને, 6 જૂનથી કોલલેટર ડાઉનલોડ શરૂ

સિટી ન્યૂઝ@રાજકોટગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના અને મોટા સમાચાર...

હોટલ સંચાલક મામા-ભાણેજ પર હુમલો કરી દુકાનમાં તોડફોડ

» સમાધાન માટે બોલાવી ધમકી આપી 1200 રૂપિયા પડાવી લીધા : 4 સામે ગુનો » મે અગાઉ મર્ડર કર્યું છે, જેલમાં ગયો હતો, તારૂ પણ મર્ડર કરતા વાર નહી...

લોઠડા ગામ પાસે પેટ્રોલ પંપ સંચાલકને પેટ્રોલ પંપ બંધ કરાવી દઈશ કહી ધમકી

» હાથ-પગ ભાંગી તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપનાર કારચાલક સામે ફરિયાદસિટી ન્યૂઝ@રાજકોટરાજકોટના સાધુ વાસવાણી રોડ પર સેટેલાઇટ...

મોટા દડવા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

» ફઈના ક્લિનિકમાં અનુભવ મેળવી બે વર્ષથી ક્લિનિક ખોલી દવા આપતો હતો » ગ્રામ્ય એસઓજીનો સફળ દરોડો : દવા સહીત 8000નો મુદામાલ કબ્જેસિટી...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI નો ઝાલમૂડી-મેલોડીથી અનોખો વિરોધ

=> ૨૦૧૯ ની બેચના નાપાસ વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવા માંગણી  => રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સત્તાવાર પરિપત્ર અને...

વાસાવડના વ્યાજખોરે પડાવી લીધેલી 22 લાખની વસ્તુઓ અરજદારોને એસપીએ પરત અપાવી

સિટી ન્યૂઝ@રાજકોટરાજકોટ જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ ડામવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે સુલતાનપુર પોલીસે વાસાવડના...

કલ્પસર : ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

સિટી ન્યૂઝ@રાજકોટ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. જ્યારે કેટલાક પ્રોજેક્ટ આખી સંસ્કૃતિ...

રાજકોટમાં ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોનું સ્નેહ મિલન

સિટી ન્યૂઝ@રાજકોટશહેરના મુંજકા ખાતે આવેલી નંદનવન હોટલ ખાતે ગત તા. ૨૬ મેના રોજ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર્સ,...

પરસોત્તમ માસ નિમિત્તે વૈશાલી જયેશભાઈ સિંધવના નિવાસસ્થાને ભક્તિમય ઉજવણી

સિટી ન્યૂઝ@રાજકોટ હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતા પરસોત્તમ માસ નિમિત્તે વૈશાલી જયેશભાઈ સિંધવના નિવાસસ્થાને ભક્તિ અને...

શાપર પંચાયતનો આધુનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત

UNICEF અને ડીડીઓ સહિતની ટીમો દ્વારા 58 લાખના ખર્ચે બનેલા પ્લાન્ટની ભારે પ્રશંસાધોરણ 10 પાસ સરપંચ જયેશ કાકડિયાના સ્માર્ટ આયોજનથી ગામ...

નિધિ સ્કૂલ દ્વારા આયોજિત નિઃશુલ્ક સેવા પ્રકલ્પ છાસ કેન્દ્રમાં છાસ વિતરણ કરતા અગ્રણીઓ

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળા ના સહયોગથી છેલ્લા ૨૪ દિવસથી નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ...